Tumgik
#latthakand
navajivannews · 2 years
Text
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
supathikteam-blog · 5 years
Photo
Tumblr media
અમદાવાદ: બે મિત્રોના શંકાસ્પદ હાલતમાં મળ્યા મૃતદેહ, ફરી લઠ્ઠાકાંડ? અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે યુવકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે. વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસેથી ગઇકાલે મોડી રાત્રે 28 વર્ષના ફિરોઝ શેખ અને 21 વર્ષના રાજ શેખ નામના યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. પરિવાર દ્વારા આ યુવકોની મૃત્યુ પાછળ આક્ષેપો કરવામાં આવે છે કે આ એક લઠ્ઠાકાંડ છે અને દારૂ પીધા બાદ આ બન્ને યુવકોના મોત નિપજ્યા છે. બીજી બાજુ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ આવી પહોંચ્યો હતો. હાલ આ યુવકોના મૃતદેહને પીએમ અર્થે વી.એસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ યુવકોના મોત કયા કારણોસર થયા છે તે પીએમ બાદ જ સામે આવશે. આ ઘટના બાદ પોલીસે દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા પણ બુટલેગરોને જાણે અગાઉથી જાણ થઇ ગઇ હોય તેમ પોલીસને કંઇ હાથ લાગ્યું ન હતું.
0 notes
navajivannews · 2 years
Text
0 notes
navajivannews · 2 years
Text
0 notes
navajivannews · 2 years
Text
0 notes
navajivannews · 2 years
Text
0 notes
navajivannews · 2 years
Text
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
satyamanthan · 2 years
Text
0 notes