Tumgik
#electiongujarat
dinavaasal · 1 year
Text
0 notes
iloverajkot03 · 1 year
Photo
Tumblr media
રાજકોટ :- ગોંડલ રોડ પરથી અંદાજિત 40 લાખની રોકડ રકમ ઝડપાઈ... વાહન ચેકીંગ દરમિયાન ચૂંટણી વિભાગની ટીમે એક ફોર્ચ્યુનર કાર માથી રોકડ રકમ ઝડપાઈ એક શખ્સ ની અટકાયત ચૂંટણી વિભાગની ટીમે ઇન્કમ ટેક્સ સહિતની ટીમોને જાણ કરાઈ પ્રાથમિક તપાસમા ઝડપાયેલ શખ્સ કારખાનેદાર હોવાનુ આવ્યું સામે. #rajkot #rajkotcity #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot #rajkotnews #election2022 #election #gujarat #electiongujarat #gujaratelection #foryoursupport❤️ #thankYou #ilove_rajkot03 #ilove_rajkot03update (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/ClDdD6dPlbp/?igshid=NGJjMDIxMWI=
0 notes
garavigujarat · 1 year
Text
Tumblr media
અગ્નિપથ, નોટબંધી, GSTનો હેતુ લોકોમાં ભય પેદા કરવાનો છેઃ રાહુલ ગાંધી
0 notes
iloverajkot03 · 1 year
Photo
Tumblr media
રાજકોટ:- રાજકોટમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો, રાજભા ઝાલાએ આપ્યું AAPમાંથી રાજીનામું... #aamaadmiparty #rajbhazala #rajkot #rajkotcity #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot #election2022 #election #electiongujarat #gujaratelection #gujarat #marugujarat #aapnugujarat #foryoursupport❤️ #thankYou (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CkzxoUAtyR1/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 1 year
Photo
Tumblr media
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ભાજપના ઉમેદવારોની જાહેરાત... રાજકોટ પૂર્વ 68 ના ઉમેદવાર - ઉદયભાઈ કાનગડ રાજકોટ પશ્ચિમ 69 ના ઉમેદવાર - ડો દર્શિતાબેન શાહ રાજકોટ દક્ષિણ 70 ના ઉમેદવાર - રમેશભાઈ ટીલાળા રાજકોટ ગ્રામ્ય 71 ના ઉમેદવાર ભાનુબેન બાબરીયા #electiondate #election2022 #electiongujarat #gujaratelection #rajkot #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot #rajkotcity #udaykangad #bhanubenbabariya #rameshtilala #drdarshitashah #bjprajkot #bhartiyjantaparty #ilove_rajkot03 #ilove_rajkot03update #foryoursupport❤️ #thankYou (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CkxU52_vQ7P/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 1 year
Photo
Tumblr media
ગુજરાત ના પૂર્વ CM વિજયભાઇ રૂપાણી, પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને પુર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ વિધાનસભાની ચૂંટણી ન લડવાનો સ્વેચ્છા એ ઈનકાર કર્યો... #election #electiondate #gujaratelection #electiongujarat #vijaybhairupani #nitinbhaipatel #bhupendrasinhchudasama #election2022 #marugujarat #aapnugujarat #gujarat #foryoursupport❤️ #thankYou #rajkotlovers💙 #ilove_rajkot03 #ilove_rajkot03update https://www.instagram.com/p/Ckvnm62PLl7/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 1 year
Photo
Tumblr media
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ને ફટકો... ગુજરાત કોંગ્રેસના આદિવાસી દિગ્ગજ MLA મોહન રાઠવાએ આપ્યું રાજીનામું છોડી કોંગ્રેસ, #electiongujarat #gujaratelection #election #congress #gujarat #marugujarat #aapnugujarat #thankYou #foryoursupport❤️ #rajkotlovers💙 https://www.instagram.com/p/CksxR1EPScE/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 1 year
Photo
Tumblr media
ગુજરાતમા આપના સીએમ ચહેરા તરીકે ઈશુદાન ગઢવી ના નામની ઘોષણા. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત.. આગામી વિધાનસભાની ચૂંટણી ઈશુદાન ગઢવી ના ચહેરાને આગળ કરીને આપ લડશે.. #election2022 #electiondate #election #aamaadmiparty #ishudangadhvi #ArvindKejriwal #umedvar #cm #gujarat #marugujarat #aapnugujarat #gujaratstate #electiongujarat #gujaratelections (at Ahemdabad City) https://www.instagram.com/p/CkiOtuEPavY/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 1 year
Photo
Tumblr media
રાજકોટ : આચાર સંહિતા લાગુ થાય તે પૂર્વે પેરામિલેટ્રી ફોર્સનું આગમન સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારમાં પેરામિલેટ્રી ફોર્સ દ્વારા યોજવામાં આવી ફ્લેગ માર્ચ ભક્તિનગર પોલીસ સ્ટેશન, પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશન જેવા અનેક વિસ્તારમાં યોજવામાં આવી ફ્લેગ માર્ચ... #election #peramiletryforce #rajkot #rajkotcity #rajkotlovers💙 #governmentofgujarat #electiongujarat #electiondate #gujarat #marugujarat #aapnugujarat #ragilurajkot #rangilurajkot #ilove_rajkot03 #ilove_rajkot03update #foryoursupport❤️ #thankYou (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CkfUioUNv2P/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 1 year
Photo
Tumblr media
જુનિયર ક્લાર્ક-તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાની તારીખ જાહેર, 8 જાન્યુઆરીના રોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષા અને 29 જાન્યુઆરીના રોજ લેવાશે તલાટી કમ મંત્રીની પરીક્ષા ... #election #exam #talatibharti #talati #juniorclark #electiongujarat #bharti #declare #rajkotlovers💙 #umedvar #student #governmentofgujarat #governmentjob #rajkot #ilove_rajkot03 #ilove_rajkot03update #foryoursupport❤️ #thankYou https://www.instagram.com/p/CkfUCquPxA-/?igshid=NGJjMDIxMWI=
0 notes